Gujarat/ ડીસા પાલિકાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં, આજે વોર્ડ વાઈજ સેન્સ લેવામાં આવ્યા, ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાયા, 11 વોર્ડ માટે 44 સભ્યોની યોજાનાર છે, ચૂંટણી જીતવા ભાજપે એક્શન પ્લાનના ભાગરૂપે સેન્સ, ચૂંટણી લડવા ઉમેદવારો રાફડો

Breaking News