Jammu Kashmir/
જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આતંકી અથડામણ, આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ, ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ, બે આતંકીઓએ કર્યુ સરેન્ડર, અથડામણમાં અન્ય એક આતંકી ઘાયલ, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
