Gujarat/
અમદાવાદ વેક્સિનેશનને લઈને મોટા સમાચાર, 2500થી વધુ પોલીસકર્મીઓને અપાશે વેકસીન, બીજા તબક્કાનું સવારે 9થી વેક્સિનેશનનો પ્રારંભ, સિવિલમાં 20 વેક્સિનેશન સેન્ટર તૈયાર કરાયા, મેડિકલ સ્ટાફ બાદ હવે પોલીસકર્મીને અપાશે વેકસીન
