Gujarat/ સુરતના કાપોદ્રા વિસ્તારમાં દુકાનમાં લાગી આગ, ગેસ રીપેરીંગની દુકાનમાં ગેસ લીકેજ થતા આગ, આગને પગલે અફરાતફરીનો માહોલ, દુકાનમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા, ફાયરએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો January 30, 2021January 30, 2021parth amin Breaking News