Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Controversy/ મહિલાઓ માટે વાંધાજનક હતો ઈ-કોમર્સ સાઇટ ‘મિન્ટ્રા’નો લોગો, ફરિયાદ બાદ કંપનીએ ભર્યું મોટું પગલું…

મહિલાઓ માટે વાંધાજનક હતો ઈ-કોમર્સ સાઇટ ‘મિન્ટ્રા’નો લોગો, ફરિયાદ બાદ કંપનીએ ભર્યું મોટું પગલું…

January 31, 2021January 31, 2021padma prajay
Top Stories India

ફેશનની આંધળી દોડમાં લોકો પોતાની સભ્ય્તાને પાછળ મૂકી દીધી છે. ત્યારે એક એ કોમર્સ વેબ સાઈટ દ્વારા પોતાના લોગોમાં આપત્તિ જનક લોગો મુકવામાં આવ્યો હતો. અને સભ્ય સમજની મહિલા દ્વારા આ નાગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે કંપનીએ ફરજીયાત પોતાનો લોગો બદલવાની ફરજ પડી છે.

ઇ-કોમર્સ કંપની ‘મિન્ટ્રા’ના લોગો મહિલાઓ માટે અભદ્ર હોવાની ફરિયાદ બાદ તેનો લોગો બદલી નાખ્યો છે. મુંબઇની એક મહિલા સામાજિક કાર્યકર્તાએ આરોપ લગાવ્યો હતો કે ‘મિન્ટ્રા’નો લોગો મહિલાઓ માટે અભદ્ર છે

महिलाओं के लिए आपत्तिजनक था Myntra का Logo! शिकायत के बाद कंपनी ने उठाया बड़ा कदम

વાત કરીએ તો ઈ-કોમર્સ સાઇટ ‘મિન્ટ્રા’ના લોગોમાં મુંબઈ સ્થિત એક મહિના નાઝ પટેલને કૈક અજુગતી વસ્તુ દેખાઈ હતી અને તેણીએ આ અંગે પોલીસ ફરિયાદ નોધાવી હતી. નાઝ પટેલને આ લોગોમાં પગ પહોળા કરીને સૂતેલી મહિલાના નગ્ન પગ દેખાઈ રહ્યા હતા. અને આ વાતે ગુસ્સે ભરાઈને તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને જેને કંપનીએ પણ પ્રાધાન્ય આપી અને પોતાનો લોગો બદલવાની ફરજ પડી છે.

Myntra to change its logo after a woman finds it 'insulting' towards women

નાઝ પટેલ મુંબઈમાં ‘અવેસ્તા ફાઉન્ડેશન’ નામની સ્વાયત્ત સંસ્થા ચલાવે છે. અને ડિસેમ્બર, 2020માં મિન્ટ્રા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. અને કંપનીને તેનો લોગો બદલવા માટે માંગ કરી હતી.

મીડિયાએ જ્યારે એમને આ લોગો એમને ક્યારે અને કઈ રીતે વાંધાજનક લાગ્યો એ વિશે પૂછ્યું ત્યારે નાઝે  કહ્યું કે,  આ લોગો વિશે સોશિયલ મીડિયામાં પુષ્કળ  ગંદી કમેન્ટ્સ જોવા મળે છે. વધુમાં  ‘ત્રણ વર્ષ અગાઉ એક સોશિયલ ફંક્શનમાં ચાલી રહેલા ટીવી પર મિન્ટ્રાની જાહેરખબર આવી હતી. ત્યારે  જેને જોઈને બે પુરુષો ગુસપુસ કરીને હસવા માંડ્યા. અને મેં એમને હસવાનું કારણ પૂછ્યું તો એમણે વાત ઉડાડી દીધી. પાછળથી મેં બીજા પુરુષોને ફરીથી આ વિશે પૂછ્યું ત્યારે એમણે મને સમજાવ્યું કે મિન્ટ્રાનો આ લોગો એ રીતે ડિઝાઇન કરાયો છે, જેથી તેમાં કોઈ સ્ત્રી પોતાના પગ પહોળા કરીને સૂતી હોય એવો ભાસ થાય છે.’

Myntra changes it Logo because it apparently looked like a naked woman | महिलाओं के लिए आपत्तिजनक लगता था Myntra का Logo, कंपनी ने अब बदल डाला | Hindi News, बिजनेस,

અંતે નાઝ પટેલે આ લોગો બળવા માટે કમરકસી અને તે અંગે અભિયાન  પોતાના હાથમાં લીધું અને અંતે વિજય પણ મેળવ્યો. લોગો ચેન્જ કેવી રીતે કરાવી શકાય તે માટે તેમને વકીલોને અને સોશીયમ મીડિયા તજજ્ઞની સલાહ લીધી અને તે અનુસાર મુંબઈ પોલીસ પાસે આ ફરિયાદ કરવામાં આવી હતી.

નાઝ પટેલે દાવો કર્યો છે કે મીન્ટ્રા નો ઓફિશિયલ લોગો એક નગ્ન મહિલાની  છબી “મહિલાઓને કુદરતી રીતે અપમાનજનક” જેવો લાગે છે. નાઝ પટેલે ઈ-કોમર્સ કંપની મીન્ટ્રાને એમ.એન.એન.ટી.આર.એ. સૂચવેલા ફેરફારોનો અમલ કરવામાં નિષ્ફળ જાય તો યોગ્ય પગલા ભરવાની પણ ચીમકી આપી હતી.  “નાઝ પટેલે આ કેસમાં મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો હતો.

નાઝ પટેલની ફરિયાદને આધારે મુંબઈના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા મિન્ટ્રાના ઉચ્ચાધિકારીઓને ઈ-મેલ કર્યો હતો. એ પછી મિન્ટ્રાના અધિકારીઓ આવીને તેમને મળ્યા અને એક મહિનાની અંદર આ લોગોમાં ફેરફાર કરવાની ખાતરી આપી.

myntra logo offensive why: Myntra to change logo after woman files complaint against it : महिला की शिकायत के बाद अब मिंत्रा बदलेगी अपना लोगो - Navbharat Times

જોકે મિન્ટ્રાએ આ સમગ્ર કેસ અંગે પોતાની કોઈ જ સત્તાવાર પ્રતિક્રિયા આપી જાહેર કરી નથી. પરંતુ તેમણે દરેક જગ્યાએ પોતાના લોગોમાં યથાયોગ્ય ફેરફાર કરવાનું શરુ કરી દીધું છે. જેથી તે અશ્લીલ ન લાગે. મુંબઈ પોલીસને જણાવ્યા પ્રમાણે મિન્ટ્રાએ નવા લોગો સાથેનું પેકેજિંગ અને પ્રિન્ટિંગ મટિરિયલ પણ છાપવાના ઓર્ડર આપી દીધા છે.

અવેસ્ટા ફાઉન્ડેશને “ચિંતાઓને દૂર કરવા અને લાખો મહિલાઓની ભાવનાઓને માન આપવા બદલ” મીન્ટ્રાનો આભાર પણ માન્યો. ફરિયાદ બાદ તમામ લોકોના સમર્થન બદલ તેમનો આભાર પણ માન્યો.

https://twitter.com/Avestaonline/status/1355440374441889792?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1355440374441889792%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fkhabarsatta.com%2Findia%2Fmyntra-new-logo-what-was-the-complaint-of-a-woman-after-which-myntra-had-to-change-its-logo-here-is-the-whole-matter%2F

કૃષિ આંદોલન / સરકાર કૃષિ કાયદો કેમ પાછો નથી ખેચી શકતી, સાચા કારણો ખેડૂતને જણાવે, સરકારનું નમાવવા નહીં દઈએ: રાકેશ ટીકૈત

Weather / દિલ્હીમાં ત્રણ દિવસ પડી શકે કમોસમી વરસાદ, ગુજરાતમાં વર્તાઇ શકે છે અસર

26th tractor parade / ટ્રેક્ટર પરેડ હિંસામાં અત્યાર સુધી 38 વિરુદ્ધ FIR તેમજ 84 ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

સરકાર કૃષિ કાયદો કેમ પાછો નથી ખેચી શકતી, સાચા કારણો ખેડૂતને જણાવે, સરકારનું માથું નમાવવા નહીં દઈએ: રાકેશ ટીકૈત
રાજકોટમાં કોરોનાની રસીનો બીજો તબક્કો રાજકોટ મ.ન.પા કમિશનરે લીધી રસી ઉદિત અગ્રવાલે લીધી રસી

More Posts

ઓડિશા ટ્રેન દુર્ઘટના/ બાલાસોર દુર્ઘટનામાં સ્થાનિકોએ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યાઃ સીએમ નવીન પટનાયક

June 7, 2023jani
અનુરાગ

Bollywood/ અનુરાગ કશ્યપે “સેક્રેડ ગેમ્સ 3″ને લઈ કર્યો ખુલાસો, કહ્યું – હું FIR નોંધાવીશ

January 17, 2022January 17, 2022Maya Sindhav
BRICS

Delhi News/ BRICS સમિટ પહેલાં દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા, 25 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત

September 10, 2026September 10, 2026Kavita Solanki

Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી સરકારની ચિંતા, રાજ્યમાં 786 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત

May 10, 2020Bhavesh Vyas
ગુજરાતના તટીય વિસ્તારોમાં સુરક્ષા (Coastal Security)વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ (Marine Task Force Drive)દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે

Kutch News/ ગુજરાતના દરિયાકાંઠે સઘન ચેકિંગ, મરીન ટાસ્ક ફોર્સની ખાસ ડ્રાઈવ

June 2, 2026Nikunj Patel

નિવેદન/ PM મોદીના સ્વપ્ન સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણને સફળ બનાવવા માટે ગુજરાત મક્કમ: મંત્રી રાઘવજી પટેલ

September 5, 2023garima rao
ગુજરાત ભાજપને નવી દિશા આપવાની તૈયારી? Satish Poonia અને Tarun Chugh ગુજરાત આવશે

Gujarat News/ સતીષ પુનિયા 30મીએ, તરુણ ચૂગ 2 સપ્ટેમ્બરે ગુજરાત આવશે; ભાજપમાં સંગઠનાત્મક બેઠકોનો ધમધમાટ

August 26, 2026Maya Sindhav
illegal firecracker godown

Ahemdabad/ અમદાવાદમાં ફટાકડાના બે ગેરકાયદેસર ગોડાઉન સીલ, રૂપિયા 39.57 કરોડનો જથ્થો જપ્ત: બ્લાસ્ટમાં 10 હોમાયા બાદ પોલીસ એક્શનમાં

July 21, 2026Rahul Maurya
4 વર્ષની બાળકીએ

Not Set/ 4 વર્ષની બાળકીએ કહ્યું- 9 વર્ષ પહેલા બળીને મરી ગઈ હતી, આ વાત નજીકના ગામમાં સાચી નીકળી

January 25, 2022January 25, 2022Maya Sindhav

ગરમીનો પારો!/ રાજ્યમાં ચાર દિવસ હીટવેવની આગાહી, 43 ડિગ્રી પહોંચી શકે છે તાપમાન

March 26, 2021March 26, 2021hardik shah
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy