Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Controversy/ મહિલાઓ માટે વાંધાજનક હતો ઈ-કોમર્સ સાઇટ ‘મિન્ટ્રા’નો લોગો, ફરિયાદ બાદ કંપનીએ ભર્યું મોટું પગલું…

મહિલાઓ માટે વાંધાજનક હતો ઈ-કોમર્સ સાઇટ ‘મિન્ટ્રા’નો લોગો, ફરિયાદ બાદ કંપનીએ ભર્યું મોટું પગલું…

January 31, 2021January 31, 2021padma prajay
Top Stories India

ફેશનની આંધળી દોડમાં લોકો પોતાની સભ્ય્તાને પાછળ મૂકી દીધી છે. ત્યારે એક એ કોમર્સ વેબ સાઈટ દ્વારા પોતાના લોગોમાં આપત્તિ જનક લોગો મુકવામાં આવ્યો હતો. અને સભ્ય સમજની મહિલા દ્વારા આ નાગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે કંપનીએ ફરજીયાત પોતાનો લોગો બદલવાની ફરજ પડી છે.

ઇ-કોમર્સ કંપની ‘મિન્ટ્રા’ના લોગો મહિલાઓ માટે અભદ્ર હોવાની ફરિયાદ બાદ તેનો લોગો બદલી નાખ્યો છે. મુંબઇની એક મહિલા સામાજિક કાર્યકર્તાએ આરોપ લગાવ્યો હતો કે ‘મિન્ટ્રા’નો લોગો મહિલાઓ માટે અભદ્ર છે

महिलाओं के लिए आपत्तिजनक था Myntra का Logo! शिकायत के बाद कंपनी ने उठाया बड़ा कदम

વાત કરીએ તો ઈ-કોમર્સ સાઇટ ‘મિન્ટ્રા’ના લોગોમાં મુંબઈ સ્થિત એક મહિના નાઝ પટેલને કૈક અજુગતી વસ્તુ દેખાઈ હતી અને તેણીએ આ અંગે પોલીસ ફરિયાદ નોધાવી હતી. નાઝ પટેલને આ લોગોમાં પગ પહોળા કરીને સૂતેલી મહિલાના નગ્ન પગ દેખાઈ રહ્યા હતા. અને આ વાતે ગુસ્સે ભરાઈને તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને જેને કંપનીએ પણ પ્રાધાન્ય આપી અને પોતાનો લોગો બદલવાની ફરજ પડી છે.

Myntra to change its logo after a woman finds it 'insulting' towards women

નાઝ પટેલ મુંબઈમાં ‘અવેસ્તા ફાઉન્ડેશન’ નામની સ્વાયત્ત સંસ્થા ચલાવે છે. અને ડિસેમ્બર, 2020માં મિન્ટ્રા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. અને કંપનીને તેનો લોગો બદલવા માટે માંગ કરી હતી.

મીડિયાએ જ્યારે એમને આ લોગો એમને ક્યારે અને કઈ રીતે વાંધાજનક લાગ્યો એ વિશે પૂછ્યું ત્યારે નાઝે  કહ્યું કે,  આ લોગો વિશે સોશિયલ મીડિયામાં પુષ્કળ  ગંદી કમેન્ટ્સ જોવા મળે છે. વધુમાં  ‘ત્રણ વર્ષ અગાઉ એક સોશિયલ ફંક્શનમાં ચાલી રહેલા ટીવી પર મિન્ટ્રાની જાહેરખબર આવી હતી. ત્યારે  જેને જોઈને બે પુરુષો ગુસપુસ કરીને હસવા માંડ્યા. અને મેં એમને હસવાનું કારણ પૂછ્યું તો એમણે વાત ઉડાડી દીધી. પાછળથી મેં બીજા પુરુષોને ફરીથી આ વિશે પૂછ્યું ત્યારે એમણે મને સમજાવ્યું કે મિન્ટ્રાનો આ લોગો એ રીતે ડિઝાઇન કરાયો છે, જેથી તેમાં કોઈ સ્ત્રી પોતાના પગ પહોળા કરીને સૂતી હોય એવો ભાસ થાય છે.’

Myntra changes it Logo because it apparently looked like a naked woman | महिलाओं के लिए आपत्तिजनक लगता था Myntra का Logo, कंपनी ने अब बदल डाला | Hindi News, बिजनेस,

અંતે નાઝ પટેલે આ લોગો બળવા માટે કમરકસી અને તે અંગે અભિયાન  પોતાના હાથમાં લીધું અને અંતે વિજય પણ મેળવ્યો. લોગો ચેન્જ કેવી રીતે કરાવી શકાય તે માટે તેમને વકીલોને અને સોશીયમ મીડિયા તજજ્ઞની સલાહ લીધી અને તે અનુસાર મુંબઈ પોલીસ પાસે આ ફરિયાદ કરવામાં આવી હતી.

નાઝ પટેલે દાવો કર્યો છે કે મીન્ટ્રા નો ઓફિશિયલ લોગો એક નગ્ન મહિલાની  છબી “મહિલાઓને કુદરતી રીતે અપમાનજનક” જેવો લાગે છે. નાઝ પટેલે ઈ-કોમર્સ કંપની મીન્ટ્રાને એમ.એન.એન.ટી.આર.એ. સૂચવેલા ફેરફારોનો અમલ કરવામાં નિષ્ફળ જાય તો યોગ્ય પગલા ભરવાની પણ ચીમકી આપી હતી.  “નાઝ પટેલે આ કેસમાં મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો હતો.

નાઝ પટેલની ફરિયાદને આધારે મુંબઈના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા મિન્ટ્રાના ઉચ્ચાધિકારીઓને ઈ-મેલ કર્યો હતો. એ પછી મિન્ટ્રાના અધિકારીઓ આવીને તેમને મળ્યા અને એક મહિનાની અંદર આ લોગોમાં ફેરફાર કરવાની ખાતરી આપી.

myntra logo offensive why: Myntra to change logo after woman files complaint against it : महिला की शिकायत के बाद अब मिंत्रा बदलेगी अपना लोगो - Navbharat Times

જોકે મિન્ટ્રાએ આ સમગ્ર કેસ અંગે પોતાની કોઈ જ સત્તાવાર પ્રતિક્રિયા આપી જાહેર કરી નથી. પરંતુ તેમણે દરેક જગ્યાએ પોતાના લોગોમાં યથાયોગ્ય ફેરફાર કરવાનું શરુ કરી દીધું છે. જેથી તે અશ્લીલ ન લાગે. મુંબઈ પોલીસને જણાવ્યા પ્રમાણે મિન્ટ્રાએ નવા લોગો સાથેનું પેકેજિંગ અને પ્રિન્ટિંગ મટિરિયલ પણ છાપવાના ઓર્ડર આપી દીધા છે.

અવેસ્ટા ફાઉન્ડેશને “ચિંતાઓને દૂર કરવા અને લાખો મહિલાઓની ભાવનાઓને માન આપવા બદલ” મીન્ટ્રાનો આભાર પણ માન્યો. ફરિયાદ બાદ તમામ લોકોના સમર્થન બદલ તેમનો આભાર પણ માન્યો.

https://twitter.com/Avestaonline/status/1355440374441889792?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1355440374441889792%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fkhabarsatta.com%2Findia%2Fmyntra-new-logo-what-was-the-complaint-of-a-woman-after-which-myntra-had-to-change-its-logo-here-is-the-whole-matter%2F

કૃષિ આંદોલન / સરકાર કૃષિ કાયદો કેમ પાછો નથી ખેચી શકતી, સાચા કારણો ખેડૂતને જણાવે, સરકારનું નમાવવા નહીં દઈએ: રાકેશ ટીકૈત

Weather / દિલ્હીમાં ત્રણ દિવસ પડી શકે કમોસમી વરસાદ, ગુજરાતમાં વર્તાઇ શકે છે અસર

26th tractor parade / ટ્રેક્ટર પરેડ હિંસામાં અત્યાર સુધી 38 વિરુદ્ધ FIR તેમજ 84 ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Post navigation

સરકાર કૃષિ કાયદો કેમ પાછો નથી ખેચી શકતી, સાચા કારણો ખેડૂતને જણાવે, સરકારનું માથું નમાવવા નહીં દઈએ: રાકેશ ટીકૈત
રાજકોટમાં કોરોનાની રસીનો બીજો તબક્કો રાજકોટ મ.ન.પા કમિશનરે લીધી રસી ઉદિત અગ્રવાલે લીધી રસી

More Posts

West Bengal News/ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ફરી એકવાર હિંસા ભડકી, 2-3 રાઉન્ડ ગોળીબાર, એક યુવક ઘાયલ

April 13, 2025April 13, 2025Panara Mansi

Gandhinagar News/ ગુજરાતમાં પાણી કરતાં વધુ દારૂ મળે છે… કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવા પર અમિત ચાવડાના મોટા આક્ષેપ

August 22, 2024Maya Sindhav

Not Set/ અફઘાનિસ્તાન મામલે દિલ્હીમાં ભારત મહત્વની બેઠક કરશે,પાકિસ્તાનના NSAને પણ આમંત્રણ

October 17, 2021mustak malik
Suicide

Breaking News/ રાજકોટ શોકમાં: નિવૃત્ત એન્જિનિયર અને પત્નીએ ઝેર પીને કર્યો સજોડે આપઘાત

December 21, 2025December 21, 2025Maya Sindhav
Gujarat

Gujarat Weather Update/ ગુજરાત તપ્યું: સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી તાપમાન, અમદાવાદ સહિત અનેક શહેરોમાં યલો એલર્ટ

May 12, 2026May 12, 2026Reena Mamnani

Not Set/ કોરોનાકાળમાં પણ પાકિસ્તાન છે કે સુધરતું જ નથી, ફરી એકવાર કર્યુ યુદ્ધવિરામનું ઉલ્લંઘન

August 7, 2020mansi patel

Surendranagar/ પાટડી ખારાઘોડા રોડ આડેધડ વાહન પાર્ક થતા લોકોને પડી રહી છે હાલાકી

March 12, 2024Komal Patel
રોડ શો ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું કે આ રોડ શોમાં 4 લાખથી વધુ લોકો જોડાશે. કોરોનાના કારણે 2

રાજકીય/ ચાર રાજ્યોમાં ભવ્ય વિજય બાદ મિશન ગુજરાત શરૂ : હવે અહીં PM મોદી કરશે રોડ શો

March 10, 2022padma prajay

સવાલ/ ગલવાનમાં ભારત અને ચીન સૈનિકો વચ્ચે સંઘર્ષ ? કોંગ્રેસે કર્યા સરકાર પર સવાલ

October 15, 2021garima rao
Food Poisoning: તરબૂચ બાદ મેગી ખાધા પછી 9 લોકો બીમાર

Uttar Pradesh News:/ ગોરખપુરમાં ફૂડ પોઇઝનિંગનો કેસ: તરબૂચ અને મેગી ખાધા બાદ પરિવારના 9 સભ્યો હોસ્પિટલમાં

May 15, 2026Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy