Gujarat/
મહેસાણાના બહુચરાજીમાં બની લુંટની ઘટના, અંબિકાનગર સોસા.પાસે બની લૂંટની ઘટના, સોનીનો ધંધો કરતા પટેલ વેપારી લૂંટાયો, બાઇક પર આવેલ શખ્સોએ વેપારીને માર માર્યો,બેગમાં રહેલ રોકડ, સોના ચાંદીનો માલ લઇને ફરાર, વેપારીને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યો
