Gujarat/
વડોદરામાં કોરોના વેક્સિનીની વધુ બે સફાઇકર્મીને આડઅસર, વોર્ડ 9ના બે સફાઇકર્મીને વેક્સિનની આડઅસર, બે સફાઇકર્મીએ રસી લીધા બાદ તબિયત લથડી, નરહરિ (ખાનગી) હોસ્પિટલમાં દાખલ કરાયાં, પરિવારજનોએ કર્યા વેક્સિનના આડઅસરના આક્ષેપ
