Gujarat/ અમદાવાદનાં નારોલથી 40 કિલો ગાંજો ઝડપાયો, નારોલથી પાંચ આરોપીની પોલીસે કરી ધરપકડ, રૂ.9 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બાતમીને આધારે પોલીસે કરી ધરપકડ, પાંચેય આરોપી દાણીલીમડાનાં રહેવાસી February 2, 2021Mantavya Team Breaking News