Gujarat/
કચ્છમાં પોસ્ટઓફિસમાં થયું કરોડોનું કૌભાંડ , ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં આવી છે પોસ્ટ ઓફિસ, એજન્ટ અને કર્મચારીઓની મિલીભગતથી કૌભાંડ, પ્રાથમિક તપાસમાં 8 કરોડનું કૌભાંડ થયાનું સામે આવ્યું, તપાસ દરમિયાન કૌભાંડની રકમ વધી પણ શકે, સીબીઆઈ તપાસની પણ મદદ લેવામાં આવશે, સૌરાષ્ટ્ર, કચ્છ પોસ્ટ ઓફિસના વડાએ આપી માહિતી, પોસ્ટ ઓફિસના વડાએ મૌન તોડી આપી માહિતી
