Gujarat/
જુનાગઢ સિંહ બાળ ફાસલામાં ફસાવાનો મુદ્દો, ફરાર આરોપી જુનાગઢ પાસેથી ઝડપાયો, આરોપીએ સિંહ બાળને પકડવા ફાસલા ગોઠવ્યા હતા, સિંહે હુમલો કરતા એક વ્યક્તિ ઘાયલ, ઘાયલ વ્યક્તિ હોસ્પિટલમાંથી થયો હતો ફરાર
