Gujarat/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, આજે સાંજે 7 કલાકે આવશે અમદાવાદ એરપોર્ટ, સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ કરશે બેઠક: સૂત્ર, મનપા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈ સમર્થકોમાં રોષ, ટિકિટ ફાળવણીને લઈ અસંતોષ ખાળવાનો પ્રયાસ, અમિત શાહ પ્રદેશ નેતાઓ સાથે કરી શકે છે બેઠક

Breaking News