Gujarat/
જામનગર: હાપા નજીક ભંગારના ગોડાઉનમાં આગ સવારે ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી ફાયર પહેલા પહોંચ્યું મંતવ્ય ન્યુઝ આગ લાગવાનું કારણ અકબંધ દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી કરાઇ
