Gujarat/ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, AMCની ચૂંટણીમાં કુલ 1704 ફોર્મ ભરાયા , ભાજપમાંથી 818 ઉમેદવારી ફોર્મ ભરાયા , કોંગ્રેસમાંથી 389 ઉમેદવારી ફોર્મ ભરાયા, અપક્ષમાંથી 138 ઉમેદવારી ફોર્મ ભરાયા , અન્યમાંથી 359 ઉમેદવારી ફોર્મ ભરાયા , કૉંગ્રેસ પક્ષના 4 ઉમેદવારના ફોર્મનો થયો સ્વીકાર

Breaking News