Breaking News/ રાજકોટના KKV બ્રિજ પર મોડી રાત્રે ઉમટી માનવ મેદની, ગતરોજ વડાપ્રધાન મોદીએ કર્યું હતું KKV બ્રિજનું લોકાર્પણ, રાજકોટવાસીઓ KKV બ્રિજ પર સેલ્ફી પડાવતા જોવા મળ્યા, બ્રિજ પરની તિરંગા LED લાઈટો બની આકર્ષણનું કેન્દ્ર

Breaking News