Gujarat/
6 મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, છ મનપાની 576 બેઠકો માટે 4,885 ઉમેદવારો મેદાનમાં, આજે બપોર સુધી ઉમેદવારો અંગે સ્થિતિ થશે સ્પષ્ટ, 6 મનપાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ થશે મતદાન
