Gandhinagar News/ ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો થયો પ્રારંભ

ગુજરાતમાં આજથી એટલે કે સોમવાર 24 જૂનથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દસમા ધોરણની પરીક્ષા માટે લગભગ 400 સ્કૂલોમાં વ્યવસ્થા ગોઠવાઈ છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: ગુજરાતમાં આજથી એટલે કે સોમવાર 24 જૂનથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દસમા ધોરણની પરીક્ષા માટે લગભગ 400 સ્કૂલોમાં વ્યવસ્થા ગોઠવાઈ છે. જ્યારે બારમા ધોરણ માટે લગભગ 300 સ્કૂલોમાં વ્યવસ્થા ગોઠવાઈ છે.

પૂરક પરીક્ષામાં આ વખતે વિષયોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. તેના પગલે એક સમયે ત્રણથી ચાર દિવસમાં પૂરી થતી પરીક્ષા હવે નવ દિવસમાં પૂરી થશે. આ બંને પરીક્ષામાં કુલ સવા બે લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ

આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી