Gujarat/
સુરત જિલ્લામાં તસ્કરો બન્યા બેફામ, પીપોદ્રાના IYP ગ્રાઉન્ડ નજીક બની ચોરીની ઘટના, તસ્કરોએ ઓઇલના વેપારીની કારને બનાવી નિશાન, ઓફિસ બહાર પાર્ક કરેલી કારમાં રહેલ રોકડની ચોરી 2 લાખ રોકડા લઈ તસ્કરો થયા ફરાર પાલોદ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે
