Gujarat/ સુરતમાં ભાજપના ચૂંટણી પ્રચાર સમયે વિરોધ, વોર્ડ નં24 ના ઉમેદવાર સોમનાથ મરાઠેનો વિરોધ, ઉધનાના જલારામ નગર ના રહીશો દ્વારા વિરોધ, વોર્ડ નંબર 24ના ભાજપા ના ઉમેદવારો વિરોધ , નગરસેવકો દ્વારા કોઈ કામ ન કરાયા હોવાના આક્ષેપ, ઉમેદવારના પ્રચારના પેમ્પ્લેટ ફાડી લોકોએ કર્યો વિરોધ

Breaking News