Gujarat/
અરવલ્લી ભાજપ ઉમેદવારોની યાદી જાહેર, 121 તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર, નારાજ કાર્યકરોને લઈને 7 તા.પંચા યાદી બાકી, જિલ્લા પંચાયતના 26 ઉમેદવારોના નામ જાહેર, નારાજગીના કારણે 4 ઉમેદવારોની જાહેરાત બાકી
