Gujarat/ પોરબંદર છાયા નપાના પૂર્વ પ્રમુખ જીવાભાઇ ભૂતિયાએ ન.પા.માં ટિકીટ નહીં મળતા ભાજપમાંથી આપ્યું રાજીનામું આપી આપમાં જોડાયા, જીવાભાઈના સમર્થનમાં 500 થી વધુ કાર્યકરો જોડાયા, 6 જેટલા પૂર્વ સુધરાયઈ સભ્યો આપમાં જોડાયા, જીવાભાઈ વોર્ડ નં 12-13 માં પેનલ સાથે ચૂંટણી લડશે

Breaking News