બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટો અપલોડ કરીને ચાહકોને દીવાના બનાવે છે. ચાહકો પણ અમીષાની તસવીરો પર પ્રેમમાં લુંટાવતા જોવા મળે છે. ચાલો આજે તમને બતાવીએ અમિષા પટેલનો હોટ અંદાજ..
આ તસવીરોમાં અમીષા પટેલ રેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
અમીષા પટેલના ઇન્સ્ટાગ્રામ પર હજારો ચાહકો છે, જે તેમના ફોટા પર ખુલીને લાઈક્સ અને ટિપ્પણી કરે છે.
આપને જણાવી દઈએ કે અમિષા પટેલે ફિલ્મ કહો ના પ્યાર હૈ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
અમિષા પટેલ બોલિવૂડમાં તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે પ્રખ્યાત છે.
અમિષા પટેલ તેના ટ્રેડીશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતારથી ઇન્સ્ટાગ્રામ પર હેડલાઇન્સ બનાવતી રહે છે.
અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની સ્ટાઇલના દિવાના છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…