Gujarat/ અરવલ્લી મેઘરજ PSIની ઓડિયો ક્લિપનો મામલો, મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત અહેવાલની પડી અસર, અરવલ્લી એસપીએ આપ્યા તપાસના અહેવાલ , સૌ પ્રથમ મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ કરાયો હતો પ્રસારિત, PSI અને બુટલેગર વચ્ચેની વાતચીતનો ઓડિયો , PSIએ બુટલેગર પાસેથી દારૂની બોટલની માંગ કરી

Breaking News