Kutch News/ કચ્છના લખપત નજીક ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધાઈ

કચ્છમાં ભૂકંપનો આંચકો (earthquake tremor), 3.1 ની તીવ્રતા નોંધાઈ

Breaking News Gujarat Others
earthquake tremor

Kutch News:કચ્છમાં ભૂકંપ (earthquake)નો આંચકો લખપત નજીક અનુભવાયો હતો. આજે બપોરે 3.31 વાગ્યે આ આંચકો નોંધાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોનોમાં ગભરાટ ફેલાયો હતો.

કચ્છમાં ભૂકંપનો આંચકો (earthquake tremor)

રિક્ટર સ્કેલ (Richter scale) પર આ આંચકાની તીવ્રતા 3.1 નોંધાઈ છે. આ આંચકો કચ્છમાં લખપત નજીક અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ લખપતથી 53 કિલોમીટર દૂર નોંધાયું છે. લખપત નજીક ભૂકંપના આ આંચકાની તીવ્રતા અને કેન્દ્રબિંદુ અંગેની વિગતો સામે આવી છે.


આ પણ વાંચો:  તાલાલામાં ફરી ભૂકંપના ત્રણ આંચકા, સતત આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો: તિબેટમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ: લ્હાસા સુધી આંચકાથી ફેલાયો ગભરાટ

આ પણ વાંચો: નેપાળમાં કેમ આવે છે વારંવાર કુદરતી આફતો? જાણો ભૂકંપ, પૂર અને ગ્લેશિયર તૂટવાના કારણો