Gujarat/
અરવલ્લીમાં બે તા.પં. બેઠકમાં ભાજપ બિનહરીફ, કોંગ્રેસ ઉમેદવારના ફોર્મમાં સહી અને મેન્ડેટમાં નામમાં ભૂલ, બાયડની લીંબ બેઠક ઉપર મંજુલાબેન ચૌહાણ વિજેતા, બોરોલ બેઠક પર અરવિંદસિંહ ઝાલા વિજેતા બન્યા
