Gujarat/
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, જિલ્લા, તાલુકા અને ન.પા.ની ચૂંટણી આજે ઉમેદવારી પત્રક પરત ખેંચાશે, ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ, બપોર સુધીમાં ઉમેદવારોનું આખરી ચિત્ર થશે સ્પષ્ટ, 28 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
