Gujarat/
રાજકોટમાં ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં , શહેરના 18 વોર્ડમાં આજે સ્કૂટર રેલીનું આયોજન, વોર્ડ નં.13 સ્વામીનારાયણ ચોકથી સ્કૂટર રેલી , ભાજપ નેતા ધનસુખ ભંડેરી રહેશે ઉપસ્થિત, 21 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે મતદાન
