Gujarat/
રાજ્યમાં 24 કલાકમાં 283 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં એક દર્દીનું નિપજ્યું મોત, 24 કલાકમાં 264 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1690 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,67,104 પહોંચ્યો
