Gujarat/ રાજયમાં સગર્ભા અને બાળકો માટે આજથી રસીકરણ, આજથી કોરોના વેક્સિનનો પ્રથમ રાઉન્ડ થશે શરૂ, 12 લાખ બાળકો અને 13 લાખ સગર્ભાને અપાશે રસી, વિવિધ રોગના નિયંત્રણ હેતુ યોજાશે રસીકરણ કાર્યક્રમ, ઝેરી કમળો-બાળ ટી,બી,-પોલિયો-ડિપ્થેરિયાની રસી અપાશે, ધનુર-ન્યુમોનિયા અને મગજના તાવની રસી પણ અપાશે, તમામને રસી વિનામૂલ્યે આપવા સરકારનો નિર્ણય

Breaking News