Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Galwan Valley/ જાણો, કેમ ચીને તેના પત્રકારોની કરી ધરપકડ

ગલવાન ખીણમાં ભારતીય દળો સાથેના સંઘર્ષમાં ચીનને જે નુકસાન થયું તે હવે તેની અસર બતાવી રહ્યું છે. ચીન દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાની ઘોષણા બાદ ચીનમાં જ સવાલો ઉભા થયા છે.

February 22, 2021February 22, 2021Maya Sindhav
Top Stories World

ગલવાન ખીણમાં ભારતીય દળો સાથેના સંઘર્ષમાં ચીનને જે નુકસાન થયું તે હવે તેની અસર બતાવી રહ્યું છે. ચીન દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાની ઘોષણા બાદ ચીનમાં જ સવાલો ઉભા થયા છે. સ્થિતિ એ છે કે ચિની સરકાર સવાલો ઉઠાવનારાઓ પર જ કાર્યવાહી કરી રહી છે.

જાણો શું છે મામલો

ચીને જાહેરાત કરી હતી કે ગલવાન ખીણમાં ભારતીય સૈન્ય સાથેની અથડામણમાં તેના 4 સૈનિકો માર્યા ગયા છે. આ અંગે ચીનના તપાસનીશ પત્રકાર અને ઘણા બ્લોગર્સ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક પૂર્વ ચીની પત્રકાર ક્યૂ જિમિંગે સ્પષ્ટ કહ્યું હતું કે આ સંઘર્ષમાં મૃત્યુ પામેલા ચીની સૈનિકોની સંખ્યા આના કરતાં ઘણી વધારે છે. જ્યારે અન્ય સૈનિકોની મદદ માટે આવતા હતા ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, તેમણે સવાલો ઉઠાવ્યા કે ચીની સરકારને આ સ્વીકારવામાં 8 મહિના કેમ થયા. જિમિંગના સોશિયલ મીડિયા વેબસાઇટ વી બો પર 2.5 મિલિયન ફોલોઅર્સ છે અને તે મોટા મીડિયા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અન્ય બ્લોગરોએ પણ ચીની સરકાર વિશે આવા જ પ્રશ્નો ઉભા કર્યા છે.

ચીનના બ્લોગરે શું કહ્યું ભારત સરકાર પર?

જિમિંગે કહ્યું કે ભારતે ચીન સિવાય તરત જ તેના શહીદ સૈનિકોની સંખ્યા જાહેર કરી હતી. ભારતની તાત્કાલિક ઘોષણા સૂચવે છે કે ભારતે સંઘર્ષ જીત્યો હતો અને સંઘર્ષમાં ઓછુ નુકશાન થયું હતું. તેથી, તેઓએ તરત જ શહીદોની માહિતી સામે મૂકી.

ચીની સરકારે શું કરી કાર્યવાહી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની સરકારે પુછપરછ બાદ પૂર્વ પત્રકારની સાથે 3 અન્ય બ્લોગર્સની પણ ધરપકડ કરી છે. તેના પર ખોટી વાતોનો પ્રચાર કરવાનો આરોપ છે. તેમનું સોશીલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરાયું છે. જોકે, આ ધરપકડ ચીનમાં મોટો કેસ બની રહી છે,કાલે લોકો આ પત્રકારો અને બ્લોગર્સની તરફેણમાં આવી રહ્યા છે.

Post navigation

હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો પણ ઝટકો, એકસાથે મતગણતરી કરવાની  માંગણી ફગાવી
ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યલાયના દિક્ષાન્ત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આપશે હાજરી

More Posts

Ahmedabad News/ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે NEETના બે આરોપીની ધરપકડ કરી

June 15, 2026jani

Not Set/ ભાજપમાં ભડકો/ ટેલીફોનીક વાત બાદ વાઘાણી – ઇનામદાર વચ્ચે યોજાઇ બેઠક

January 23, 2020Bhavesh Vyas
રશિયન રશિયાની સેના યુક્રેન સરહદેથી પરત ફરવા લાગી

Ukraine Crisis/ રશિયાની સેના યુક્રેન સરહદેથી પરત ફરવા લાગી, કાચા તેલના ભાવમાં ઘટાડો

February 15, 2022padma prajay

us news/ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ હજારો લોકો રસ્તા પર ઉતર્યા, દેશભરમાં વિરોધ પ્રદર્શનનો નવો દોર

April 20, 2025April 20, 2025Panara Mansi

પ્રહાર/ જયપુરમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા, કહ્યું ભાજપ તમારી સરકાર તોડશે નહીં પરંતુ..

December 5, 2021garima rao

શુક્ર રાશી પ્રવર્તન/ 23 મેના રોજ શુક્ર બદલશે રાશિચક્ર, આ 4 રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગી જશે

May 21, 2022May 21, 2022padma prajay

Coromandel Express/ ટ્રેન દુર્ઘટનાના 4 દિવસ બાદ ફરી દોડી કોરોમંડલ એક્સપ્રેસ

June 6, 2023garima rao
Iran

World News/ અમેરિકાના હુમલા બાદ ઈરાન લાલઘૂમ, કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર ઝીંકી મિસાઈલો

June 10, 2026June 10, 2026Kavita Solanki

Hockey Final/ ભારતીય ટીમે જુનિયર એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનને આપી કરારી હાર, હોકીમાં રચ્યો ઈતિહાસ

June 2, 2023garima rao

Not Set/ ભયાનક વાવાઝોડા પછી જાપાનમાં ૬.૭ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન

September 6, 2018September 6, 2018foram patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy