Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Galwan Valley/ જાણો, કેમ ચીને તેના પત્રકારોની કરી ધરપકડ

ગલવાન ખીણમાં ભારતીય દળો સાથેના સંઘર્ષમાં ચીનને જે નુકસાન થયું તે હવે તેની અસર બતાવી રહ્યું છે. ચીન દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાની ઘોષણા બાદ ચીનમાં જ સવાલો ઉભા થયા છે.

February 22, 2021February 22, 2021Maya Sindhav
Top Stories World

ગલવાન ખીણમાં ભારતીય દળો સાથેના સંઘર્ષમાં ચીનને જે નુકસાન થયું તે હવે તેની અસર બતાવી રહ્યું છે. ચીન દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાની ઘોષણા બાદ ચીનમાં જ સવાલો ઉભા થયા છે. સ્થિતિ એ છે કે ચિની સરકાર સવાલો ઉઠાવનારાઓ પર જ કાર્યવાહી કરી રહી છે.

જાણો શું છે મામલો

ચીને જાહેરાત કરી હતી કે ગલવાન ખીણમાં ભારતીય સૈન્ય સાથેની અથડામણમાં તેના 4 સૈનિકો માર્યા ગયા છે. આ અંગે ચીનના તપાસનીશ પત્રકાર અને ઘણા બ્લોગર્સ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક પૂર્વ ચીની પત્રકાર ક્યૂ જિમિંગે સ્પષ્ટ કહ્યું હતું કે આ સંઘર્ષમાં મૃત્યુ પામેલા ચીની સૈનિકોની સંખ્યા આના કરતાં ઘણી વધારે છે. જ્યારે અન્ય સૈનિકોની મદદ માટે આવતા હતા ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, તેમણે સવાલો ઉઠાવ્યા કે ચીની સરકારને આ સ્વીકારવામાં 8 મહિના કેમ થયા. જિમિંગના સોશિયલ મીડિયા વેબસાઇટ વી બો પર 2.5 મિલિયન ફોલોઅર્સ છે અને તે મોટા મીડિયા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અન્ય બ્લોગરોએ પણ ચીની સરકાર વિશે આવા જ પ્રશ્નો ઉભા કર્યા છે.

ચીનના બ્લોગરે શું કહ્યું ભારત સરકાર પર?

જિમિંગે કહ્યું કે ભારતે ચીન સિવાય તરત જ તેના શહીદ સૈનિકોની સંખ્યા જાહેર કરી હતી. ભારતની તાત્કાલિક ઘોષણા સૂચવે છે કે ભારતે સંઘર્ષ જીત્યો હતો અને સંઘર્ષમાં ઓછુ નુકશાન થયું હતું. તેથી, તેઓએ તરત જ શહીદોની માહિતી સામે મૂકી.

ચીની સરકારે શું કરી કાર્યવાહી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની સરકારે પુછપરછ બાદ પૂર્વ પત્રકારની સાથે 3 અન્ય બ્લોગર્સની પણ ધરપકડ કરી છે. તેના પર ખોટી વાતોનો પ્રચાર કરવાનો આરોપ છે. તેમનું સોશીલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરાયું છે. જોકે, આ ધરપકડ ચીનમાં મોટો કેસ બની રહી છે,કાલે લોકો આ પત્રકારો અને બ્લોગર્સની તરફેણમાં આવી રહ્યા છે.

Post navigation

હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો પણ ઝટકો, એકસાથે મતગણતરી કરવાની  માંગણી ફગાવી
ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યલાયના દિક્ષાન્ત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આપશે હાજરી

More Posts

બિપરજોય

Cyclone Biparjoy/ PM મોદી આજે બપોરે ચક્રવાત બિપરજોય સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા માટે યોજશે બેઠક

June 12, 2023June 12, 2023Maya Sindhav
વ્લાદિમીર પુતિન

રશિયા/ સીડી પરથી નીચે પડ્યા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, માંદગીની અફવાઓ વચ્ચે અહેવાલો દાવો

December 4, 2022December 4, 2022Maya Sindhav

Libyan/ લિબિયામાં મોટી દુર્ઘટના, જહાજ ડૂબી જવાથી 61 પ્રવાસીઓના મોત

December 17, 2023December 17, 2023Vijay Sagathiya

Not Set/ બિલ્ડિંગના 40 મા માળ પર બન્યું હવામાં તરતુ સ્વિમિંગપૂલ

October 20, 2017October 20, 2017mantavya
મુંબઈમાં એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય મોત(Die)નો બનાવ સામે આવતા વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો છે

Mumbai News/ મુંબઈમાં બિરયાની અને તરબૂચ ખાધા બાદ પરિવારના 4 ના મોત

April 27, 2026April 27, 2026Nikunj Patel

Not Set/ #કોરોનાસંકટ/ સાઉદી અરેબિયાનો હજ અંગે મોટો નિર્ણય, સ્થાનિક લોકો જ હજ કરી શકશે

June 23, 2020mansi patel

Not Set/ ઈંન્ડિયન ઓઇલ માત્ર આ કરવા પર 12 લાખની કાર જીતવાની તક આપી રહી છે, જાણો

June 3, 2019hardik shah

ગુજરાત/ NEETની પરીક્ષા ચોરીના રેકેટનો પર્દાફાશ, ડેપ્યુટી સુપરિટેન્ડેન્ટની ચેટથી થયો ખુલાસો

May 9, 2024May 9, 2024Heena Dave
pm-narendra-modi-inaugurate-khel-mahakumbh-in-ahmedabad, pp

Not Set/ PM મોદીએ ખેલ મહાકુંભનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- પડકારો વચ્ચે થાક્યા વિના, ઝૂક્યા વિના, દેશ આગળ વધી રહ્યો છે

March 12, 2022padma prajay

National News/ બાકુમાં આજથી પર્યાવરણ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે, COP29 ક્લાઈમેટ કોન્ફરન્સમાં વિશ્વના 200 દેશોના નેતાઓ એકઠા થશે

November 11, 2024November 11, 2024Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy