Gujarat/
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, હાઈકોર્ટ બાદ સુપ્રીમકોર્ટનો કોંગ્રેસને ઝટકો , મત ગણતરી ફક્ત આવતીકાલે જ કરવામાં આવશે, ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ગણતરી , મતગણતરી એક તારીખે કરવાની કરી હતી અરજી, હાઈકોર્ટ બાદ સુપ્રીમકોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી , મતગણતરી હવે અલગ-અલગ તારીખે થશે
