Gujarat/ અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી, વસ્ત્રાલમાં 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ, વસ્ત્રાલમાં ભાજપની પેનલ આગળ , ભાજપના અનિરુદ્ધ સિંહ ઝાલા 21103 મતથી આગળ ભાજપના પરેશ પટેલ 18319 મત આગળ, મહિલા ઉમેદવાર ગીતાબેન પ્રજાપતિ મતથી 21921, ચંદ્રિકા બેન પટેલ 19978 મતથી આગળ February 23, 2021parth amin Breaking News