Gujarat/
વડોદરામાં M.S. યુનિવર્સિટી ખાતે હોબાળો, M.S.યુનિ.ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન, કોમર્સનાં એફ.વાય.નાં કોર્સમાં ઘટાડાની માંગ, 50 ટકા કોર્સ ઘટાડો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન, માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓનો વિરોધ
