Gujarat/
પાટણમાં ભાજપના પ્રદેશ પ્રમુખ કરશે જનસભા, સીઆર પાટીલ યોજશે સભા અને બાઇક રેલી, આજે બપોરે 3.30 કલાકે યોજશે બાઈક રેલી , HNG યુનિ.થી બગવાડા દરવાજા સુધી બાઇક રેલી, બપોરે 3.30 કલાકે બગવાડા પાટણમાં કરશે જાહેર સભા
