Gujarat/
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરેન્દ્રનગરની મુલાકાતે, સીએમ રૂપાણી જાહેર સભાને કરશે સંબોધન, સાર્વજનિક સ્કુલ, સુરેન્દ્રનગર ખાતે સંબોધશે સભા, સવારે 11 કલાકે સીએમ રૂપાણી સંબોધશે સભા
