Gujarat/
અરવલ્લી જિલ્લામાં EVM વિતરણ કરાયું , જિલ્લા-તાલુકા પંચાયત માટે 2192 EVM ફાળવાયા, બે નગરપાલિકા માટે 199 BU અને 101 CU EVM ફાળવાયા , ચૂંટણી કામગીરીમાં 5500 કર્મચારીઓ ફરજ બજાવશે , એસટી બસ દ્વારા મતદાન મથક પર EVM મોકલવાની કામગીરી, 1080 મતદાન મથક પર મોકલાઇ રહ્યાં છે ઇવીએમ , સંવેદનશીલ -અતિસંવેદનશીલ બુથ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે
