Gujarat/ વાઘોડિયાનાં તરસવા ગામે ચૂંટણી બાદ બબાલ, ગ્રામજનોએ પોલીસ પર કર્યો પથ્થરમારો, EVM બદલાઇ જવાની આશંકાએ કર્યો પથ્થરમારો, ટોળાંને કાબુ કરવાં પોલીસે છોડ્યા ટીયરગેસનાં સેલ, પોલીસે ટીયરગેસનાં બે સેલ છોડ્યા હોવાની માહિતી, જિલ્લા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે, સમગ્ર ગામમાં પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ

Breaking News