Gujarat/
પશ્ચિમ બંગાળની ચૂંટણીનો મામલો, ગુજરાત કોંગ્રેસના 3 નેતા બન્યા નિરીક્ષક , કૈલાશ ગઢવી, ઇમરાન ખેડાવાલાને જવાબદારી , કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણને જવાબદારી , કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષકની જવાબદારી , MLA ઇમરાન ખેડાવાલાને ઉત્તર દીનાજૈપુરના નિરીક્ષક , શહેજાદ ખાન પઠાણને સાઉથ 25 પ્રજ્ઞાનશા જિલ્લાની જવાબદારી
