Gujarat/
અમદાવાદમાં વટવાની યુવતીનાં આપઘાતનો મામલો, આયેશાનાં પતિને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, આરિફને ગઈકાલે રાજસ્થાનથી અમદાવાદ લવાયો, આત્મહત્યાના દિવસે આરીફ થઈ ગયો હતો ફરાર, રાજસ્થાનનાં પાલીમાંથી તેની બહેનના ઘરેથી ઝડપાયો, આયેશાએ આત્મહત્યા કરતાં પહેલા વીડિયો કર્યો હતો વાયરલ
