Gujarat/
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવતીકાલે આવશે સુરત, ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી, ઉદ્યોગોની હાલની પરિસ્થિતિ અંગે કરશે વાર્તાલાપ, ઉદ્યોગોની સ્થિતિ અને વિકાસ વિશે વાર્તાલાપ, કોરોના બાદ ઉદ્યોગો હજુ પણ આપદા સહન કરી રહ્યા છે
