Gujarat/ વડાપ્રધાન મોદી 6 માર્ચે આવશે ગુજરાત, કેવડિયા ખાતે આજથી રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ , સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે આવશે કેવડિયા , PM મોદી કોન્ફરન્સના સમાપન સમારોહમાં આપશે હાજરી , બેઠકમાં સૈન્યની ત્રણેય પાંખના વડા લેશે ભાગ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ પણ રહેશે હાજર

Breaking News