Gujarat/
જુનાગઢ ઝાંઝરડા રોડ પર યુવક પર હુમલો , બે શખ્સોએ યુવક પર ચાકૂથી કર્યો હુમલો , હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ , જુના મનદુઃખને લઈ યુવક પર કરાયો હુમલો , પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો
