Gujarat/
આણંદ સિહોલ જિ.પંચાયત મતદાન પ્રક્રિયા, બોરીયા પ્રા.શાળા બુથ નં 1 પુન: મતદાન , મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા મતદાન મથક , સવારે 11 વાગ્યા સુધીમાં 440 લોકોએ આપ્યા મત , EVMમાં ક્ષતિ સર્જાતા આજે પુનઃ મતદાન પ્રક્રિયા
