ગુજરાત ચૂંટણી 2022/
આગામી આઠમી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે, અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પર થશે મતગણતરી, ત્રણ સ્થળોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે, LD એન્જિનિયરીંગ ,ગુજરાત કોલેજ ખાતે થશે કાઉન્ટિંગ, પોલિટેકનિક કોલેજમાં પણ હાથ ધરાશે મતગણતરી
