Gujarat/
ધાનેરા ન.પા.માં પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, ભાજપના 11 સભ્યોએ મુકી અવિશ્વાસની દરખાસ્ત, વિશ્વાસમાં લીધા વિના કામ કરતા હોવાનો ન.પા.ના સભ્યોએ કર્યો આક્ષેપ, ધાનેરા ન.પા.માં કોંગ્રેસ સત્તા સ્થાને
