India/
દિલ્હીમાં ખેડૂતોના આંદોલનના આજે 100 દિવસ પૂર્ણ, ખેડૂતો 6 માર્ચને આજે કાળા દિવસ તરીકે મનાવશે, ખેડૂતો આજે 5 કલાક સુધી એક્સપ્રેસ વે જામ કરશે, આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂતોની ચીમકી, ગરમીમાં આંદોલન ચાલુ રાખવા કૂલર, પંખા લગાવાયા, કૃષિ કાયદો રદ્દ કરવા બોર્ડર પર ચાલી રહ્યું છે આંદોલન
