Technology/ Flipkart પર શરુ થઇ Smartphone Carnival સેલની શરુઆત, આ ફોન પર મળી રહી છે બંપર છૂટ

ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન કાર્નિવલનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ સેલ ચાર દિવસ સુધી ચાલુ રહેશે, તે 12 માર્ચ સુધી ચાલશે. જો તમે પણ નવો સ્માર્ટફોન સસ્તામાં ખરીદવા માંગતા હોય અને તમારું બજેટ ઓછું છે તો તમારી પાસે અત્યારે આ સારી તક છે. ફ્લિપકાર્ટ સ્માર્ટફોન કાર્નિવલ સેલમાં એક્સિસ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી […]

Tech & Auto

ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર સ્માર્ટફોન કાર્નિવલનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ સેલ ચાર દિવસ સુધી ચાલુ રહેશે, તે 12 માર્ચ સુધી ચાલશે. જો તમે પણ નવો સ્માર્ટફોન સસ્તામાં ખરીદવા માંગતા હોય અને તમારું બજેટ ઓછું છે તો તમારી પાસે અત્યારે આ સારી તક છે.

ફ્લિપકાર્ટ સ્માર્ટફોન કાર્નિવલ સેલમાં એક્સિસ બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરીને 1,250 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ સિવાય તમે નોન-કોસ્ટ ઇએમઆઈ પર પણ ફોન ખરીદી શકો છો. આટલું જ નહીં, તમે એક્સચેન્જ ઓફરમાં પણ ખરીદી શકો છો. તમને જણાવીએ કે આ સેલમાં કયા ફોન પર કેટલી છૂટ આપવામાં આવી રહી છે.

realme 7 review | WalasTech | Philippines Tech News, Reviews, Tutorials, Guides

સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો જલ્દી કરો, આ તારીખથી વધી રહ્યા છે ભાવ

 

Realme 7
ફ્લિપકાર્ટના આ સેલમાં રિયલમીના 8 જીબી મોડેલને 17,999 રૂપિયાની જગ્યાએ 12,499 રૂપિયામાં ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડની સાથે ફોનમાં પાંચ ટકા અનલિમિટેડ કેશબેક ઓફર પણ મળી રહી છે, સાથે જ ફોનની ખરીદી પર 1000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યુ છે. તમે સેલમાં 16,999 રૂપિયાની એક્સચેન્જ ઓફરનો લાભ પણ લઈ શકો છો.

POCO M2 Pro Price in India, Full Specs, Features, Colours, User Ratings - Gizbot

Poco M2 Pro
આમાં તમે પોકો એમ 2 પ્રો સ્માર્ટફોનને ખૂબ સસ્તા ભાવે પણ લાવી શકો છો. અહીં ફોનમાં 17,999 રૂપિયાને બદલે 13,499 રૂપિયામાં ખરીદવાની તક મળી રહી છે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી ફોન ઓર્ડર કરીને તમે પાંચ ટકા કેશબેક લાભ પણ મેળવી શકો છો. આટલું જ નહીં, ફોન પર દર મહિને 2,834 રૂપિયાના EMI વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

સેલમાં તમે પોકો એક્સ 3ને ફક્ત 14499 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. જોકે આ ફોનની કિંમત 19,999 રૂપિયા છે. તેમાં પ્રિપેઇડ ટ્રેન્ઝેક્શન પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ સામેલ છે.