Gujarat/
ઊંઝા નગરપાલિકામાં પણ સત્તા માટે ખેંચતાણ, નપાની ચૂંટણીમાં 15 BJP, 15 કામદાર પેનલના ઉમેદવાર, અન્ય 2 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા છે, બીજેપીની બહુમતી હોવા છતાં સભ્ય તૂટવાનો છે ડર, બીજેપીના સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા, સભ્યો તૂટવાની આશંકાએ સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ઊંઝામાં પણ ચૂંટાયેલા સભ્યોમાં તોડજોડ નીતિનો ખેલ, પ્લાન તૈયાર થયા બાદ સભ્યો પરત ફરે તેવી શક્યતાઓ
