Gujarat/ અરવલ્લીના પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય બંધ, ધનસુરાની 5 કુહાડા પ્રાથમિક શાળામાં શિક્ષણ બંધ, બાળકોને શાળામાં નહિ મોકલવાનો વાલીઓનો નિર્ણય, ધોરણ 8ના બાળકને આવ્યો છે કોરોના પોઝીટીવ, કોરોનાનો કેસ નોંધાતા વાલીઓમાં ફેલાઈ ચિંતા

Breaking News